પોસ્ટ અને પૈસા નહીં મહિલાઓને સૌથી વધુ પસંદ હોય છે પુરુષોની આ એક જ વાત!
કોઈપણ સંબંધનો પાયો સારી બાબત પર ટકેલો હોય છે. જીવનસાથી પસંદ કરવા માટે લોકો માત્ર શારીરિક બાંધો, સુંદરતા અને પૈસા નથી જોતા. પરંતુ અનેક એવા ફેક્ટર પણ જરૂરી હોય છે. એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે વાત જ્યારે મજબૂત સંબંધોની હોય તો પાર્ટનરના પરિવાર અને મિત્રોની સાથે સારો વ્યવહાર, સેક્સ અને પૈસાથી વધુ મહત્વપૂર્ણ … Read more