કૃષ્ણ સદા સહાયતે થિયેટરમાં મચાવી ધૂમ, કરોડોનું કર્યું કલેક્શન, ગુજરાતી ફિલ્મે મોટી ફિલ્મોને છોડી પાછળ
ઓછા બજેટવાળી ગુજરાતી ફિલ્મ હાલમાં થિયેટરોમાં રાજ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ, બોલીવુડ અને સાઉખ ભારતીય ફિલ્મો કરતાં ઘણી મોટી ફિલ્મો કરતાં વધુ વેચાઈ રહી છે. આ ફિલ્મની દર્શકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. હાલમાં સિનેમાઘરો બોલીવુડથી લઈને સાઉથ … Read more