Blog

દરેક મહિલા અહી લોન મેળવી શકે છે પર્સનલ લોન

સમયના બદલાતા વહેણમાં, ભારતીય નારી માત્ર ઘરોમાં બંધાઈ રહેતી નથી, પરંતુ ઘણી મહિલાઓ અગ્રણી નવ-ઉદ્યોગ સાહસિક બની રહી છે, તો ઘણી જુદા જુદા ક્ષેત્રોમાં વેપારી મહિલા બની રહી છે. ભારત સરકારના નિર્દેશ મુજબ, નાણાકીય સંસ્થાઓએ મહિલાઓના ઉત્કર્ષ માટે વિશેષ લોન યોજનાઓ દાખલ કરી છે. મહિલાઓને પર્સનલ લોન પર ઉચ્ચ શિક્ષણ, પ્રવાસ, લગ્ન અને બીજા ધ્યેય હાસલ કરવા માટે આકર્ષક વ્યાજના દરે લોન અપાય છે.

ભારત સરકારે મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી મહિલાઓને પોતાના સાહસો શરૂ કરવામાં નાણાની તંગી ભોગવવી ના પડે એટલા માટે તેમને અનૂકૂળ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન યોજનાઓ શરુ કરી છે. આમ, ડિજિટલ લોન પ્લેટફોર્મ્સની વધતી જતી સ્વીકૃતિ અને લોકપ્રિયતા બાદ મહિલાઓ માટે લોન મંજુરી મુશ્કેલી-રહિત બીના થઇ છે.

પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને મહિલાઓ માટે એના લાભ

ઝડપી મંજુરી

ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન એપ્સ 24 કલાકના ગાળામાં જ ઝડપથી લોન મંજુર કરી દે છે. એ ત્વરિત છે, કોઈ સલામતી અને ફીઝીકલ દસ્તાવેજોની જરૂર નથી.

કોઈ કોલેટરલની જરૂર નથી

પર્સનલ લોનમાં કોલેટરલ-મુક્ત પ્રક્રિયા છે, અને આથી મહિલાઓને કોઈ સિક્યોરીટી કે જામીન વગર સહેલાઈથી લોન મળી જાય છે.

સ્મૉલ લોનની યોજનાઓ

મહિલાઓ પર આવતા નાનાકિત બોજને ફાળવો કરવા, જાહેર નાણાકીય ફર્મ્સે 50,૦૦૦ થી શરૂ થઇ 1,50,૦૦૦ સુધીની સ્મૉલ કેશ લોન દાખલ કરી છે.

વ્યાજનો દર નીચો

મહિલાઓને પર્સનલ લોન પરવડે એવી બનાવવા સંખ્યાબંધ વિશેષ યોજનાઓ અને તકો દાખલ કરવામાં આવી છે. વ્યાજનો દર જેટલો નીચો, તેટલા ઇએમઆઈ ઓછા બને છે અને ચૂકવણી સહેલી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *