એક મહિલાનો મૃતદેહ સળગાવી દીધો, પણ એક વીડિયો કૉલથી ‘મૃત મહિલા’ કેવી રીતે જીવતી થઈ?
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મંગલવેઢા તાલુકામાં એક પરિણીત મહિલા અને તેમના પ્રેમી પર પ્રેમસંબંધમાં પોતાના પ્રેમી સાથે આજીવન સાથે રહેવા માટે ભાગી જવા માટે પોતાની આત્મહત્યાનું નાટક કરીને એક અસહાય મહિલાની હત્યાનો આરોપ લાગ્યો છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મંગલવેઢા તાલુકામાં એક મહિલાનું ઘાસની ગંજીમાં આગ લાગવાથી સળગી જવાને કારણે મૃત્યુ થયું. ઘટનાસ્થળેથી પોલીસને મહિલાનો સળગી ગયેલો … Read more